તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમરનાથ યાત્રા દરમિયાન

ગાંધીનગર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમરનાથ યાત્રા દરમિયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમરનાથ યાત્રા દરમિયાન થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર આત્માને શ્રદ્ધાંજલી આપવા 4 ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઘટનાની સખત નિંદા કરી અને આવી ઘટના ભવિષ્યમાં પણ બને તે માટે જમ્મુ-કાશ્મીર સરકાર શિક્ષાત્મક-દંડાત્મક પગલા લેવાય તેવા અભિપ્રાય નાગરિકો પાસેથી લેવામાં આવ્યાં હતાં.

અમરનાથ યાત્રાના હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી અપાઇ

અન્ય સમાચારો પણ છે...