તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમર્પણ પરિવાર દ્વારા નિ:શુલ્ક ધ્યાન શિબિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમર્પણ પરિવાર દ્વારા નિ:શુલ્ક ધ્યાન શિબિર

ગાંધીનગર | સમર્પણપરિવાર દ્વારા નિ:શુલ્ક 3 ધ્યાન શિબિરનું તા. 9મીથી 16મી સુધી સાંજે 8થી 10માં દિવાની પાર્ટી રામજી મંદિર રાંધેજા તથા રાજપુત સેવા સમાજ પિપંળજ ખાતે આયોજન કરાયુ છે. જ્યારે તા. 11મીએ સાંજે 8થી 10 રામદેવપીર મંદિરે પેથાપુર ખાતે યોજાશે. શિબિરનો લાભ લેવા નાગરિકોને જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો