• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |ગાંધીનગર તાલુકાનાં અડાલજ પાસે આવેલા સ્વાગત સિટી ખાતે રહેતા

ગાંધીનગર |ગાંધીનગર તાલુકાનાં અડાલજ પાસે આવેલા સ્વાગત સિટી ખાતે રહેતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર તાલુકાનાં અડાલજ પાસે આવેલા સ્વાગત સિટી ખાતે રહેતા પ્રકાશ વિઠ્ઠલભાઇ પટેલ સામે મુંબઇ પોલીસ સ્ટેશનમાં કલ્યાણ રેલ્વે સ્ટેશનથી મોબાઇલ ચોરવાનો ગુનો નોંધાયો હતો. પરંતુ પોલીસ ફરીયાદ બાદ આરોપી પ્રકાશ નાસતો ફરતો હતો. દરમિયાન પ્રકાશ ગાંધીનગર આવ્યો હોવાની બાતમી ગાંધીનગર એલસીબીનાં પીએસઆઇ કૃણાલ પટેલની ટીમને મળતા પ્રકાશને ઝડપી લીધો હતો.

મુંબઇ કલ્યાણ રેલવે સ્ટેશનથી મોબાઇલ ચોરનાર શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...