• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |ગાંધીનગર પાસેના કોબા હાઇસ્કુલમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયુ હતું. શાળાના

ગાંધીનગર |ગાંધીનગર પાસેના કોબા હાઇસ્કુલમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયુ હતું. શાળાના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર પાસેના કોબા હાઇસ્કુલમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયુ હતું. શાળાના શિક્ષક અને જિલ્લામાંથી આવેલા અધિકારીએ વિદ્યાર્થીઓને શિક્ષણનું જીવનમાં મુલ્ય અને આરોગ્યલક્ષી માહિતી આપી હતી અને પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓએ પોતાના બાળકોને નિશાળે મૂકવામાં આવ્યા હતાં અને તેઓને શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

કોબા ગામની હાઇસ્કુલમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...