તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરીના એનિમેશન દ્વારા ઇગણેશાનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરમાંઆવેલી અરિના એનિમેશન દ્વારા યુવાનોમાં ક્રિએટીવ બહાર લાવવાનું કાર્ય કરે છે. ત્યારે ગણેશોત્સવને ધ્યાને રાખીને ઇગણેશા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ફોટોગ્રાફી, આર્ટ-ક્રફ્ટ અને ગ્રાફિક્સ સહિતના વિભાગોમાં 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને સંજય થોરાતના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...