તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | ઉવારસદનાંવૃદાંવન બંગ્લોઝમાં તસ્કરીની ઘટના સામે આવી છે. અડાલજ

ગાંધીનગર | ઉવારસદનાંવૃદાંવન બંગ્લોઝમાં તસ્કરીની ઘટના સામે આવી છે. અડાલજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઉવારસદનાંવૃદાંવન બંગ્લોઝમાં તસ્કરીની ઘટના સામે આવી છે. અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ પ્રમાણે વૃદાવન બંગ્લોઝમાં રહેતા કનૈયાલાલ અરવીંદભાઇ નાયક ગત તા 8મી તથા 9મી જુલાઇનાં રોજ ઘરે તાળુ મારીને બહાર ગામ ગયા હતા ત્યારે ત્રાટકેલા તસ્કરો નકુચો તોડીને ઉપરનાં બેડરૂમનાં ડ્રોવરમાં રાખવામાં આવેલી રૂ. 50 હજારની રોકડ તથા રૂ. 5 હજારની કિંમતની બે બુટ્ટીઓ ચોરી ગયા હતા. અડાલજ પોલીસે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ઉવારસદનાં વૃદાવન બંગ્લોઝમાં 55 હજારની ચોરી

અન્ય સમાચારો પણ છે...