તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • બાવળા | બાવળામંારાજય મહીલા આયોગ ગાંધીનગર અને મહીલા સામખ્ય ગુજરાતના

બાવળા | બાવળામંારાજય મહીલા આયોગ ગાંધીનગર અને મહીલા સામખ્ય ગુજરાતના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | બાવળામંારાજય મહીલા આયોગ ગાંધીનગર અને મહીલા સામખ્ય ગુજરાતના સંયુકત ઉપક્રમે નારી અદાલતના ભાગરૂપે નારી અદાલત બેઠક યોજાઇ ગઇ. બેઠકમાં અમદાવાદ જિલ્લા કો.ઓર્ડીનેટર હેતલબેન કે. સથવારા, તાલુકા કો.ઓર્ડીનેટર મનીષાબેન લકુમ અને નારી અદાલતની ન્યાય કમિટીની બહેનોએ ભાગ લીધો હતો.

બાવળા ખાતે નારી અદાલત યોજાઇ ગઇ

અન્ય સમાચારો પણ છે...