તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા રોજગાર કચેરી દ્વારા માર્ગદર્શન સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા રોજગાર કચેરી દ્વારા માર્ગદર્શન સેમિનાર

ગાંધીનગર | જિલ્લારોજગાર વિનિમય કચેરી અને યુનિટી ઓફ ગાંધીનગર દ્વારા એસ એસ સી, એચ એસ સી અને ગ્રેજ્યુએટ થયેલા વિઘાર્થીઓ માટે અભ્યાસલક્ષી માહિતી તેમજ સ્પર્ધાત્મક માર્ગદર્શન આપવા માટે એક સેમિનારનું આયોજન તા. 11મી જૂન, 2017ના રોજ સાંજના 4 થી 9 વાગે, ર્ડા.બાબાસાહેબ આંબેડકર ભવન, સેકટર 12, ખાતે આયોજન કરાયું છે. સેમિનારમાં વિવિધ સ્પર્ઘાત્મક પરીક્ષાઓની તૈયારી અંગેનું માર્ગદર્શન અનુભવી તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. કાર્યક્રમના સ્થળે પોતાના નામનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, તેમ રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...