તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે.16ની પ્રાયમરી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સે.16ની પ્રાયમરી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ યોજાયો

ગાંધીનગર | સે.16માંઆવેલી સરકારી પ્રાયમરી શાળામાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમાં બાળકો ડાન્સ, નાટક અને સીગીંગ સહિતના કાર્યક્રમ રજુ કર્યા. કાર્યક્રમમાં ફિલ્મ એક્ટર જનક ઠક્કર, કોર્પોરેટર અને આગેવાનો સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો