તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર | ગુજરાતરાજ્ય સંગીત નાટ્ય અકાદમીની આર્થિક સહયોથી આંબેડકર હોલ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | ગુજરાતરાજ્ય સંગીત નાટ્ય અકાદમીની આર્થિક સહયોથી આંબેડકર હોલ,

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ગુજરાતરાજ્ય સંગીત નાટ્ય અકાદમીની આર્થિક સહયોથી આંબેડકર હોલ, સે.12 ખાતે કુંતલ નિમાવત લિખિત અને દિવ્યકાન્ત વર્મા દિગ્દર્શિક ‘પિયુ મનભાવન’ નાટ્યપ્રયોગ થયો હતો. નાટકના દિગ્દર્શિકે કહ્યું હતું કે, સ્ત્રીની આંખે ઉગી નિકળતા સપનાઓની વાત એટલે પિયુમન ભાવન. મહિલા પ્રધાન નાટકમાં સ્ત્રીના જીવનમાં જે ઘટના બનતી હોય છે તેની વાત છે.

શહેરમાં ‘પિયુ મનભાવન’ નાટક ભજવાયુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો