તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | વીરમાયાસ્મારક સમિતિ, ગુજરાત વણકર સમાજ અને સાહિત્ય અકાદમીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | વીરમાયાસ્મારક સમિતિ, ગુજરાત વણકર સમાજ અને સાહિત્ય અકાદમીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | વીરમાયાસ્મારક સમિતિ, ગુજરાત વણકર સમાજ અને સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અનુ.જાતિઓની ગુરૂગાદીઓનો દલિત સાહિત્ય પર પ્રભાવ અંગેના પરિસંવાદનું રવિવારે ડૉ. આંબેડકર હોલ, સેકટર 12 ખાતે આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઝાંઝરકાના ગાદિપતિ અને સાંસદ શંભુનાથ અને મુખ્ય મહેમાન તરીકે કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

વીરમાયા સ્મારક સમિતિ દ્વારા દલિત સાહિત્ય પર પરિસંવાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો