તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | ગાંધીનગરપાસે આવેલા અડાલજમાં શનિ મંદિર આવેલું છે. શનિમંદિરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | ગાંધીનગરપાસે આવેલા અડાલજમાં શનિ મંદિર આવેલું છે. શનિમંદિરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરપાસે આવેલા અડાલજમાં શનિ મંદિર આવેલું છે. શનિમંદિરમાં 10માં પાટોત્સવનું ભક્તિભાવ પૂર્વક આયોજન કરાયું હતું.વહેલી સવારથી ભક્તોએ ઉમટી પડ્યા હતાં. મંદિરના મહંત દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરવામાં આવી હતી. શનિચાલીસા અને હનુમાન ચાલીસાનું પણ પઠન કરવામાં આવ્યું હતું. શનિદેવના મંદિરે ભાવિકો શનિમહારાજના દર્શને મોટી સંખ્યામાં આવ્યા હતાં.

અડાલજ સ્થિત શનિ મંદિરમાં 10મો પાટોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો