તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ડેમાલીયાનાં મહિલા સરપંચ દ્વારા રણાસણનાં 6 શખ્સ સામે પોલીસમાં રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમાલીયાનાં મહિલા સરપંચ દ્વારા રણાસણનાં 6 શખ્સ સામે પોલીસમાં રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામતાલુકાનાં ડેમાલીયા ગામનાં મહિલા સરપંચ આશાબેન ઝાલમસિંઘ તેમનાં પિયર રણાસણ ગામે પિયરજનોને મળવા ગયા હતા. ત્યારે રસાણસમાં રહેતા 3 મહિલાઓ અને 2 પુરૂષોએ સરગાસણમાં આવવા બાબતે બોલાચાલી કરીને ઝઘડો કરતા ડભોડા પોલીસ સ્ટેશનમાં અંગે લેખીત રાવ કરી હતી.

આશાબેન દ્વારા અરજીમાં જણાવવામાં આવ્યુ છે કે શખ્સો જનુની, તકરારી સ્વભાવવાળા હોવાથી ગમે ત્યારે શાંતિ સુલેહનો ભંગ કરી અથવા કરાવડાવે તેવી ધારણા છે. ત્યારે તત્વોને પકડીને લાંબી મુદતનાં પાકા જામીન લેવા અરજ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો