તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાન સમાજ દ્વારા હોળી ગૈરનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજસ્થાન સમાજ દ્વારા હોળી ગૈરનું આયોજન કરાયું

ગાંધીનગર| હોળી-ધુળેટીનામહોત્સવ નિમિત્તે રાજસ્થાન સમાજ સેવા સમિતિ દ્વારા રાજસ્થાનના મુખ્ય તહેવાર એવા ‘હોળી ગૈર’ (દાંડીયા-રાસ)નું તા. 20મી માર્ચને સોમવારે સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન, હોલસેલ શાકમાર્કેટ મેદાન, સેકટર 24 ખાતે આયોજન કરાયું છે. ગાંધીનગરમાં શહેરમાં રહેતા રાજસ્થાની પરીવારના ભાઇ-બહેનોને ઉપસ્થિત રહેવા આગેવનોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો