સમધૂર હિન્દી ફીલ્મી ગાયનોનો કાર્યક્રમ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સૌરાષ્ટ્રકચ્છ સમાજ સેવા અને જુનિયર સિટિઝન કાઉન્સિલના ઉપક્રમે તા. 29મીએ રાત્રે 9 કલાકે ટાઉન હોલ પર હિન્દી સિનેમાના પ્રસિધ્ધ ગાયકો લતાજી, મહંમદ રફી, કિશોરકુમાર અને મન્ના ડેએ ગાયેલા ગીતોનો કાર્યક્રમ યોજાશે. તેમાં કલાકારો ચિરાગ દેસાઇ, શ્યામ ગઢવી, ગાયત્રી ઉપાધ્યાય ગીતો રજૂ કરશે. જ્યારે મ્યુઝિક ઓરકેસ્ટ્રા સંદિપ ક્રિશ્ચિયનનું રહેશે .

અન્ય સમાચારો પણ છે...