• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | ગાંધીનગરજેસીઆઇ સંસ્થા દ્વારા ‘મિશન હંગર પ્રિવેન્શન’ હેઠળ યુનાઇટેડ

ગાંધીનગર | ગાંધીનગરજેસીઆઇ સંસ્થા દ્વારા ‘મિશન હંગર પ્રિવેન્શન’ હેઠળ યુનાઇટેડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરજેસીઆઇ સંસ્થા દ્વારા ‘મિશન હંગર પ્રિવેન્શન’ હેઠળ યુનાઇટેડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી 42 કિલો ખીચડીનું વિતરણ કરાયું હતું. તેમાં 300 જરૂરીયાત મંદ ગરીબ નાગરિકોએ લાભ લીધો હતો. જ્યારે પાસે આવેલા સાગપુર ગામના 80 બાળકોને બપોરનું ભોજન પિરસવામાં આવ્યું હતું. તેમજ રમત-ગમત, જનરલ નોલેજ અને ઇનામો એનાયાત કરાયા હતાં.

જેસીઆઇએ જરૂરિયાતમંદોને ભોજન પીરસ્યું

અન્ય સમાચારો પણ છે...