સેકટર 8ના પરિવાર દ્વારા દેહદાન કરાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જુનિયર સિટીઝન કાઉન્સિલના પ્રયાસથી વધુ એક દેહાદાન મળ્યુ છે. સ્વ. જશુમતિબેન મનુભાઇ સાપલિયાનું તારીખ 23મી અવસાન થયુ હતું. તેમના કુટુંબીજન ડૉ. નિલેશ સાપરિયાની સંમતિથી સ્વર્ગસ્થના દેહનું દાન લેવાયુ છે. આ દેહદાન ગાંધીનગર મેડિકલ કોલેજને અર્પણ કરાયુ છે. મેડિકલ કોલેજના ડૉ. હિરેન, ડૉ. ગુપ્તા અને જુસિકાના કાર્યકર્તા રાજુભાઇ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...