• Gujarati News
  • ઝુલેલાલ મંદિરમાં 31મીએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ

ઝુલેલાલ મંદિરમાં 31મીએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝુલેલાલ મંદિરમાં 31મીએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ

ગાંધીનગર |સેક્ટર-30માં આવેલાસિંધુધામ ઝુલેલાલ સાંઇબાબા મંદિર ખાતે તા-31મીને શુક્રવારે પંચમ ગુરૂપૂર્ણિમા મહોત્સવનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યુ છે. તે નિમિત્તે સવારે 5 વાગ્યે કાકડ આરતી, 5.45 વાગ્યે મંગલ સ્નાન, 6.15 શ્રુંગાર આરતી, 8 વાગ્યે પાદૂકા પૂજન, 12 વાગ્યે મધ્યાહ્ન આરતી અને 5 વાગ્યે મહા આરતી થશે.