તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોની નજર ચૂકવીને રોકડ ચોરતો રિક્ષાચાલક ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરએલસીબીનાં પીએસઆઇ એસ બી પઢેરીયા સ્ટાફ સાથે ગાંધીનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે મુસાફરોને રીક્ષામાં બેસાડીને કોઇને કોઇ બહાનું કાઢીને કિમતી ચિજો તથા રોકડની ચોરી કરતો મહેન્દ્ર ઉર્ફે સિકંદર ઉર્ફે પપ્પુ નગીનભાઇ પટણી(રહે સરસપુર, અમદાવાદ) પોતાની રીક્ષા લઇને ગાંધીનગરમાં આવ્યો હોવાની બાતમી મળી હતી. શખ્સ મહેન્દ્ર દ્વારા મેઘરજનાં એક નાગરીકને અમદાવાદ ગેલેક્ષી સીનેમા પાસેથી નરોડા પાટીયા સુધી બેસાડીને રૂ. 39 હજાર ચોર્યા હોવાનું ધ્યાને આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...