તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર| શહેરમાંશ્રાવણ માસ પૂર્ણ થયો છતા જુગારીઓ જુગાર રમવાનુ છોડતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર| શહેરમાંશ્રાવણ માસ પૂર્ણ થયો છતા જુગારીઓ જુગાર રમવાનુ છોડતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર| શહેરમાંશ્રાવણ માસ પૂર્ણ થયો છતા જુગારીઓ જુગાર રમવાનુ છોડતા નથી. ત્યારે શહેરના 0 પાસે પોલીસ ચોકી પાછળ રીક્ષામાં હાર જીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળતા રેડ કરી હતી. રીક્ષામાં એક શખ્સ આંકડા લખતો ઝડપાઇ ગયો હતો. શહેરના 0 વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીની પાછળ રીક્ષા નંબર જીજે 18 એક્સ 7397મા ભીમા રાજા મેકવાન (મારવાડી) (રહે. ધોળાકૂવા, રામદેવનગર, ગાંધીનગર)ને ઝડપી લીધો હતો. પોલીસે સઘન પુછપરસ કરી તપાસ કરતા સાહિત્ય મળી આવ્યું હતું.

0 પાસે રિક્ષામાં હાર જીતનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો