તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • બહિયલમાં ઝેરી દવા ગટગટાવવાના પ્રકરણમાં પોલીસની તપાસ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહિયલમાં ઝેરી દવા ગટગટાવવાના પ્રકરણમાં પોલીસની તપાસ શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેબનશાપીરની દરગાહની માલિકી મુદ્દે ચાલતાં વિવાદને લઇ બુધવારે કાસમશા કાલુસા દિવાન,મુમતાજબેન કામસશા દિવાન તથા કાસમશાના બહેન જુબેદાબીબી બાબુશા દિવાને દરગાહના ઓટલા પર ઉંદર મારવાની ઝેરી દવા પીધી હતી. જેઓને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેઓએ પોલસ સમક્ષ છેલ્લા ઘણા સમયથી ચાલતાં જમીન વિવાદને લઇ ગામના આઠથી દસ વ્યક્તિઓની હેરાનગતિથી કંટાળી જઇ ના છુટકે ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યુ હતુ.ત્રણેયના નિવેદન બાદ દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઇ ભરત પટેલે નિવેદન આધારે સ્થળ પરના જરૂરી પંચનામા બાદ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. અંગે પીઆઇ ભરત પટેલને પૂછતાં તેમણે જણાવ્યુ હતુ કે નિવેદનના આધારે તપાસ ચાલુ છે. જેમાંથી પુરાવા મળતાં કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો