તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડપ્પા સમયે સ્ત્રીઓ માંગમાં સિંદૂર પુરતી હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} બી.બી. લાલે આઈઆઈટી ખાતે હડપ્પા સંસ્કૃતિ વિશે વાત કરી

આર્કિયોજીકલ સર્વે અને તેમાં થતાં સંશોધન વિશે વાત કરતા બી.બી.લાલે કહ્યું કે ‘હડપ્પા સંસ્કૃતિ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝાંખી છે. ક્ષેત્રમાં ઘણા બધા સંશોધનો હાલ થઈ રહ્યા છે પણ તેનાથી પણ વધારે સંશોધનો થવા જોઈએ.

સિટી રિપોર્ટર @ahm_cbઈન્ડિયનઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (આઈઆઈટી) ગાંધીનગર ખાતે ભારતીય સંસ્કૃતિના મૂળીયા કેટલા વર્ષ જૂના છે તે વિષય પર આર્કિયોજીકલ સર્વે ઑફ ઈન્ડિયાના ફોરમલ ડાયરેક્ટર બી.બી. લાલે સ્ટુડન્ટ્સને હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલા રહસ્યો ઉજાગર ક્યા હતા. હડપ્પા સંસ્કૃતિ વિશે વાત કરતા બી.બી.લાલે કહ્યું કે,‘હડપ્પા સંસ્કૃતિ પર ભારતના આર્કિયોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા થયેલા સંશોધનોમાં ઘણી હાલની પ્રથાઓ સામે આવી છે. જેની કડી ભારત સાથે જોડાયેલી છે. જેમ કે હડપ્પા સમયે પણ વિવાહિત સ્ત્રીઓ પોતાની માંગમાં સિંદૂર પુરતી હતી.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો