તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે 7/8 બસ સ્ટેન્ડ પાસેથી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનાનગરમાં ભલે દારૂની પાંબદી હોય પરંતુ પ્યાસીઓની કોઇ કમી નથી. ડુંગરે ડુંગરે કાદુના ડાયરાની જેમ પ્યાસીઓના ડાયરા થતા હોવાની ચર્ચા સાંભળવા મળે છે. શહેરના સેક્ટર સે 7/8 બસ સ્ટેન્ડ પાસેથી એક યુવક વિદેશી દારૂની ચાર બોટલો સાથે ઝડપાઇ જતા પોલીસે યુવકની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હિતેશ ઉર્ફે બન્ટી ગોવિંદ વાઘેલા (રહે.સેક્ટર 7બી, પ્લોટ નંબર 74/1)ને દારૂ પીવાની તલબ લાગતા આશિક નાગજી ગામેતી (રહે. સેક્ટર 4એ, પ્લો નંબર 1050/2) પાસે વિદેશી દારૂ મંગાવ્યો હતો. દારૂની ડીલીવરી આપવા શહેરના સે 7/8 બસ સ્ટેન્ડ પાસે બોલોવ્યો હતો. તે દરમિયાન સેક્ટર 7 પોલીસ મથકના એમ પી ચૌહાણની ટીમ ત્રાટકતા 4 બોટલ મેજીક મુમેન્ટ વોડકા કિંમત રૂ. 1200ની સાથે ઝડપી લઈ પ્રોહિબિશન ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો