તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • વકીલ ચિમનાનીના આક્ષેપો સામે ગાંધીનગર વકીલ મંડળમાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વકીલ ચિમનાનીના આક્ષેપો સામે ગાંધીનગર વકીલ મંડળમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાવકીલો સામે ગંભીર અને ખોટા આક્ષેપો કરનાર વકીલ ચિમનાનીની સામે ગાંધીનગર વકીલ મંડળમાં રોષ જોવા મળી રહ્યો છે અને ચિમનાની વિરુદ્ધમાં એક ઠરાવ પણ કરવામાં આવ્યો છે. કાઉન્સીલના મેમ્બર કરણસિંહ વાઘેલા અને રાજેન્દ્રસિંહ ખેરની સામે ખોટા આક્ષેપો કરાયા છે. ત્યારે સમગ્ર વકીલ આલમમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગાંધીનગર બાર કાઉન્સિલના પ્રમુખ જગદીશસિંહ વાઘેલાએ કહ્યું કે વકીલ ચિમનાનીએ મૃતકને જીવીત બતાવી ખોટુ વિલ કર્યુ હતું. જ્યારે ગરીબ અને અભણ ખેડૂતોની જમીનો પચાવી પાડવામાં માહિર છે. એક પ્રકારની મોડસઓપરીંડી વાપરવા ટેવાયેલ છે. જ્યારે ખેડૂતો અસીલો, વકીલો, જજ અને અધિકારીઓ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરવા ટેવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો