તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની 627 શાળામાં બાળકો માટે લર્નિગ પ્રોજેક્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ધોરણ-1થી8ના બાળકો આનંદ પ્રમોદ સાથે ભણી શકશે. નવતર પ્રયોગને ઇ- લર્નિંગ પ્રોજેક્ટનું નામ અપાયું છે. તે માટે 3 સીડી તૈયાર કરાઈ છે. તે સીડી જિલ્લા પંચાયત હસ્તકની તમામ 627 શાળાઓમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરાઇ છે. રોટરી કલબના સહયોગથી ડીજીટલ ક્લાસરૂમ સોફ્ટવેરનું લોકાર્પણ ગુરૂવારે કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો