તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે બી શાળામાં વિદ્યાર્થીઓ માટે ધાર્મિક પ્રવાસ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જે બી શાળામાં વિદ્યાર્થીઓ માટે ધાર્મિક પ્રવાસ યોજાયો

ગાંધીનગર | કડીસર્વ વિદ્યાલય સંચાલિત જે બી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ધાર્મિક પ્રવાસ યોજાયો હતો. તેમાં ધોરણ 3ના 200 વિદ્યાર્થીઓને વૈષ્ણોદેવી મંદિર અને ત્રિમંદિરની મુલાકાતે લઇ જવાયા હતાં. વિદ્યાર્થીઓએ મંદિરના નિર્માણ અને તેની રચના અંગે માહિતી મેળવી હતી.ઉપરાંત બાળકો દ્વારા પ્રકૃતિ વંદના કાર્યક્રમમાં 80 બાળકોએ પર્યાવણની જાળવણી માટે સુંદર સંદેશો નાગરિકોને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો