તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • મુખ્ય માર્ગોની સફાઇ વ્યવસ્થા ગોઠવાઇ હવે સેક્ટરોના આંતરિક માર્ગ પર ધ્યાન અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્ય માર્ગોની સફાઇ વ્યવસ્થા ગોઠવાઇ હવે સેક્ટરોના આંતરિક માર્ગ પર ધ્યાન અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંડાઈ કરતા સફાઇ કામદારોને ફરજિયાત નિવૃત કરવા નિર્ણય

પાટનગરનેસ્વચ્છ અને સુઘડ રાખવા માટે સફાઇની કામગીરીને વધુ સઘન બનાવવાની વાતને મહાપાલિકાના અધિકારીઓ અને પદ્દાધિકારીઓએ હવે વધુ ગંભીરતાથી હાથ ધરવા તૈયારી કરી છે. ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠક દરમિયાન મુદ્દાને લઇને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે જણાવ્યું કે મુખ્ય માર્ગોની સફાઇ કરવાની વ્યવસ્થા હવે સંપૂર્ણપણે ગોઠવી દેવામાં આવી છે. પરિણામે હવે સેક્ટરોના આંતરિક માર્ગ પર ધ્યાન આપવાની બાબતને અગ્રતા ક્રમે હાથ પર લેવામાં આવશે.

અનુસંધાન પાનનં-3 પર

ગાંધીનગરમાં સફાઇ માટે જરૂરી યાંત્રિક સાધનો ખરીદાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો