તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપોલો દુષ્કર્મ કેસના આરોપી તબીબ અને સર્વન્ટની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચર્ચિત બની ગયેલા એપોલો હોસ્પિટલના તબીબ અને સર્વન્ટ દ્વારા સારવાર લઇ રહેલી યુવતિ ઉપર દુષ્કર્મ કરવાની બનાવમાં બંને આરોપીઓની અડાલજ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઇ છે. જ્યારે ગુરૂવારે આરોપીઓનુ સુઘડ પીએચસી સેન્ટરમાં મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું.

એપોલો હોસ્પિટલમાં 19 વર્ષિય યુવતી પર દુષ્કર્મ ગુજારનાર ડૉ. રમેશ ચૌહાણ અને ચંદુ ઉર્ફે ચંન્દ્રકાન્ત વણકર સામે અડાલજ પોલીસમાં યુવતિના પરિવારજનો દ્વારા ફરિયાદ દાખલ કરાઇ હતી. જેમાં અડાલજ પોલીસના પીઆઇ કેકે પંડ્યા અને તેમની ટીમ દ્વારા યુવતિ સમક્ષ બંનેની ઓળખ પરેડ કરાવી હતી. ત્યારે યુવતિએ તબીબ અને સર્વન્ટને ઓળખી બતાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો