તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે શ્રમજીવી બાળકોનો ટેલેન્ટ શો યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે શ્રમજીવી બાળકોનો ટેલેન્ટ શો યોજાશે

ગાંધીનગર | શહેરમાંગણેશોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. ત્યારે આપણું ફાઉન્ડેશન દ્વારા સેકટર 22ના ગણેશોત્સવમાં 9મીએ રાત્રે 8 વાગે શહેરની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં 100 બાળકોનો ટેલેન્ટ શો યોજાશે. ગજોત્સવ ટેલેન્ટ શોમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં શ્રમજીવી બાળકોની અંદર રહેલું ટેલેન્ટ બહાર આવે તેવો સંસ્થા દ્વારા પ્રયાસ કરાયો છે. ઉપરાંત ટેલેન્ટ શોમાં દિવ્યાંગ બાળકો પણ તેમની કલા રજુ કરશે. જેમાં શહેરની અંધશાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા મ્યુઝિક શો, દિવ્યાંગ બાળકો દ્વારા ડાન્સ તથા શ્રમજીવી પરિવારના બાળકો દ્વારા ડાન્સ,નૃત્ય ઉપરાંત બાળકો ઢોલ, તબલા અને કરાટેના કરતબ પણ બતાવશે. કાર્યક્રમ માણવા માટે નાગરિકોને સંસ્થાના યુવાનોએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો