ગાંધીનગરમાં સેકટર 15ની કોલેજમાં કાનુની શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |જિલ્લા કાનુનીસેવા સત્તા મંડળ દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ સેકટર 15 ખાતે કાનુની શિબિરનું આયોજન કરાયુ હતું. કાનુની શિબિરમાં પેરાલીગલ વાલેંટીયર સુધીર દેસાઇએ કાયદાકીય માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમમાં પીએલવી વિમળાબેન અયાસી, જિગીશાબેન ઉપાધ્યાય, સમીર રામી અને રાજુભાઇ ગજ્જર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...