તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |શહેરમા વસતામોઢ વણિક મોદી સમાજનુ સ્નેહમિલન યોજાશે. વર્ષ 2015 16

ગાંધીનગર |શહેરમા વસતામોઢ વણિક મોદી સમાજનુ સ્નેહમિલન યોજાશે. વર્ષ 2015-16

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |શહેરમા વસતામોઢ વણિક મોદી સમાજનુ સ્નેહમિલન યોજાશે. વર્ષ 2015-16 ના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતારણ સમારોહ અને સ્નેહમિલન યોજાશે. આજે રવિવારે સવારે 9 વાગે ડૉ બાબા સાહેબ આંબેડકર હોલમાં કાર્યક્રમ યોજાશે. જેમાં સમાજના લોકોને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યુ છે.

મોઢ વણિક મોદી સમાજનુ આજે સ્નેહમિલન યોજાશે

અન્ય સમાચારો પણ છે...