તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદથી જજ અને વકીલોે માટેનો યોગ કાર્યક્રમ રદ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
21મીજુન યોગ દિવસ નિમીતે ગાંધીનગર જિલ્લામાં યોજાનાર યોગનાં કાર્યક્રમને લઇને સરકારી તંત્ર પુરજોશમાં તૈયારીઓમાં લાગ્યુ છે.

ત્યારે યોગ દિવસ પુર્વે શનિવાર તથા રવિવારે સ્વર્ણીમ પાર્ક ખાતે ગાંધીનગર કોર્ટનાં જજીસ તથા વકીલો માટે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો ઉદેશ્ય જજો તથા વકીલો યોગનાં મહત્વને સમજે તથા ઘરે પણ યોગ કરતા થાય તેવો હતો. પરંતુ શુક્રવારની રાત્રે વરસાદ પડી જતા સ્વર્ણીમ પાર્કમાં યોગ યોજી શકાયો નહોતો.

અન્ય સમાચારો પણ છે...