તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ધનસુરા | ધનસુરાતાલુકાના વડાગામમાં દેંનાબેંક દ્વારા લોનના માર્ગદર્શન માટે શિબિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરા | ધનસુરાતાલુકાના વડાગામમાં દેંનાબેંક દ્વારા લોનના માર્ગદર્શન માટે શિબિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરા | ધનસુરાતાલુકાના વડાગામમાં દેંનાબેંક દ્વારા લોનના માર્ગદર્શન માટે શિબિર યોજવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ ચિત્રા કિર્તીવાસન ઝોનલ મેનેજર ગાંધીનગર, ડેપ્યુટી ઝોનલ મેનેજર પ્રેમસિંહ નેગી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન વડાગામ દેંનાબેંકના મેનેજર અમિતભાઇ અત્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

વડાગામમાં દેંનાબેંકમાં લોન શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો