તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પોશીના | પોશીનાતાલુકાના આડાવહેળા પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોશીના | પોશીનાતાલુકાના આડાવહેળા પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોશીના | પોશીનાતાલુકાના આડાવહેળા પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અમદાવાદ, ગાંધીનગર અક્ષરધામ, મહત્મામંદિર જેવા સ્થળો બતાવવામાં આવ્યા હતા. જેમાં શાળાના ધોરણ-3 થી 8ના 62 વિદ્યાર્થીઓ તથા શાળા આચાર્ય ભાવેશભાઇ પ્રજાપતિ અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સ્થળોની માહિતી આપવામાં આવી હતી.

આડાવહેળા પ્રા. શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો