તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | દાનઅલખ ધણીના હુલામણા નામથી જાણિતા સ્વ. કવિ તખદાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | દાનઅલખ ધણીના હુલામણા નામથી જાણિતા સ્વ. કવિ તખદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | દાનઅલખ ધણીના હુલામણા નામથી જાણિતા સ્વ. કવિ તખદાન ગઢવીની સ્મૃતિમાં ‘અલખ ધણીની ખોજમાં રહેવુ રે..’ કાર્યક્રમ આજે મંગળવારે રાત્રે 9 વાગે સેક્ટર 17 ટાઉન હોલમાં યોજાશે. શહેરના નાગરિકોને કાર્યક્રનો લાભ લેવા લોકસાહિત્ય પરિવાર ગાંધીનગર દ્વારા જણાવાયુ છે.

‘અલખ ધણીની ખોજમાં રહેવુ રે..’ કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો