તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર | ચિલ્ડ્રનયુનિવર્સિટી દ્વારા ગાંધીનગરના રૂપાલમાં ચાલતા તપોવન સંશોધન કેન્દ્રમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | ચિલ્ડ્રનયુનિવર્સિટી દ્વારા ગાંધીનગરના રૂપાલમાં ચાલતા તપોવન સંશોધન કેન્દ્રમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ચિલ્ડ્રનયુનિવર્સિટી દ્વારા ગાંધીનગરના રૂપાલમાં ચાલતા તપોવન સંશોધન કેન્દ્રમાં એક પરિવાર સંમેલનનુ આયોજન કરાયુ હતું. જેમા 200 લાભાર્થી બહેનો હાજર રહી હતી. સંમેલનમાં બહેનોને સગર્ભા દરમિયાન રાખવામાં આવતી કાળજી વિશે વિશેષ માહિતી આપવામા આવી હતી. ઉપરાંત બાળકના સર્વાંગી વિકાસ માટેની સમજ આપી હતી.

રૂપાલ તપોવન સંશોધન કેન્દ્રમાં પરિવાર સંમેલન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો