તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • મેડિકલના વિદ્યાર્થીઓના પાટનગરમાં ધરણા સાથે સૂત્રોચ્ચાર ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલના વિદ્યાર્થીઓના પાટનગરમાં ધરણા સાથે સૂત્રોચ્ચાર ...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડિકલના વિદ્યાર્થીઓના પાટનગરમાં ધરણા સાથે સૂત્રોચ્ચાર ...

ગુજરાત યુનિવર્સિટી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પીજીની પ્રવેશ પ્રક્રિયા કોલેજના અધિકારીઓ દ્વારા કરવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા કોમન કાઉન્સેલીંગની પ્રક્રિયા કરવાના નિર્ણણને રદ કરાવવા ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 1500 ભાવિ તબીબોએ ધામા નાખ્યા હતા. સવારથી છાવણી તબીબોની હાજરીથી ઉભરાઇ ગયુ હતુ. જ્યારે બપોર બાદ મંત્રીને રજૂઆત કરી હતી. છાવણીમાં નુક્કડ કરી નિર્ણયનો વિરોધ કરીને સુત્રોચ્ચાર કરાયો હતો. -કલ્પેશભટ્ટ (વધુ અહેવાલ માટે જુઓ પાનાનં-2 ઉપર)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો