• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પી. કે. ચૌધરી કોલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી

પી. કે. ચૌધરી કોલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | અખિલઆંજણા કેળવણી મંડળ સંચાલિત પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરાયુ હતું. જેમાં ‘સ્વપ્નવાસવદત્તમ-એક પરિશીલન’ વિષય પર પ્રોફેસર ડૉ. ભાવપ્રકાશ ગાંધીએ વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાનમાં તેમણે સંસ્કૃત ભાષાની વૈશ્વિક ઓળક અને સાંપ્રત સમયમાં ઉપાદીયતાની વિવિધ ઉદાહરણો સાથે સમજાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...