તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર |ગાંધીનગર તાલુકાનાં બાસણ ગામની સીમમાં આવેલી બબાજી ફુલાજી વાઘેલાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |ગાંધીનગર તાલુકાનાં બાસણ ગામની સીમમાં આવેલી બબાજી ફુલાજી વાઘેલાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર તાલુકાનાં બાસણ ગામની સીમમાં આવેલી બબાજી ફુલાજી વાઘેલાની જમીન વેચવા કાઢ્યા બાદ અમદાવાદનાં અંબિકાનગરમાં રહેતા નાહરસિંહ ઉર્ફે નાગજી દુર્જનભા રાજપૂતે જમીન ખરીદવા માટે પાર્ટી શોધી હતી. જેમાં 5થી 6 શખ્સોએ મળીને ખોટા પાવર ઓફ એટર્ની બનાવીને કાવતરૂ રચીને બાનાખત કરાવી લીધો હતો. જે અંગે જમીન માલીક બબાજી ફુલાજી ઠાકોરે ફરીયાદ નોંધાવ્યા બાદ ડભોડા પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા હતા. જયારે આરોપી નારસિંહ નાસતો ફરતો હતો જેને રણાસણ સર્કલથી ઝડપી લીધો હતો.

બાસણની જમીન પચાવી પાડવાનાં પ્રકરણમાં ફરાર આરોપી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો