તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • અંબાજીમાં ભાદરવી પુનમે મોટો મેળો યોજાય છે. મેળામાં રાજ્ય અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજીમાં ભાદરવી પુનમે મોટો મેળો યોજાય છે. મેળામાં રાજ્ય અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજીમાં ભાદરવી પુનમે મોટો મેળો યોજાય છે. મેળામાં રાજ્ય અને રાજ્ય બહારના નાગરિકો માતાજીના દર્શને આવે છે. તેમાં પણ ભક્તિભાવ સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સંઘ અને પદયાત્રીઓ માતાજીના દર્શને આવે છે. પુનમ પહેલા ગાંધીનગરના માર્ગો પદયાત્રીઓથી છલકાયા છે. ત્યારે ગ, ઘ, અને રોડ ઉપરના માર્ગો પર હજારોની સખ્યામાં નાના-મોટા સૌ દર્શનાથી માતાના ધામ અંબાજી જવા માટેે મોટી સંખ્યામાં સંઘના વાહનો, રથ અને ભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કરતા જોવા મળી રહ્યાં છે. તસવીર- કલ્પેશ ભટ્ટ

ચાલો ... ચાલો... શક્તિપીઠ અંબાજીધામમાં... માડીનાં દર્શને, ગાંધીનગર આસપાસનાં માર્ગો પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો