તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

આજે પેથાપુરમાં 1008 વાનગીઓનો અન્નકૂટ

ગાંધીનગર | શહેરમાંગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરાઇ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશજીને વિવિધ શ્રૃંગારોથી સજાવવામાં આવ્યા હતાં. ત્યારે પેથાપુર સ્થિત નિલકંઠ વિલા યુવક મંડળ દ્વારા ગણેશોત્વમાં અવનવા કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જેમાં ડાયરો, ડાન્સ અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તેમાં તા. 11મીને રવિવારે સવારે 9થી સાંજે 4 વાગે નિલકંઠ વિલા, પેથાપુર ખાતે 1008 વાનગીઓનો અન્નકૂટ યોજાવવાનો છે. જેનો લાભ લેવા યુવા મંડળના પ્રમખુ જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો