તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંડમાં શ્રીજીનું વિસર્જન કરો, પ્રકૃતિનું જતન કરો...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંડમાં શ્રીજીનું વિસર્જન કરો, પ્રકૃતિનું જતન કરો...

ગાંધીનગર સહિત જિલ્લાભરમાં ગણપતિની સ્થાપના કરાયા બાદ અનેક સ્થળોએ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનના કારણે નદીઓ અને તળાવનું પાણી પ્રદૂષિત થાય તે માટે ગાંધીનગર મહાપાલિકા દ્વારા ઇન્દ્રોડા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં શ્રીજીનું વિસર્જન કરવા અપીલ કરાઇ છે. તસવીર-કલ્પેશભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો