તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સ્ટુડન્ટ્સે વૉલ પેઇન્ટિંગ્સ કરીને આપ્યો પર્યાવરણ બચાવોનો મેસજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટુડન્ટ્સે વૉલ પેઇન્ટિંગ્સ કરીને આપ્યો પર્યાવરણ બચાવોનો મેસજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

21માર્ચને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ઈન્સ્ટિટ્યુટ અૉફ ડિઝાઈનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્ટડીના ભાગરૂપે પર્યાવરણ અને તેનું જતન કરવા જેવા વિષયો પર ગાંધીનગર મહાત્મા મંદિર તરફ જતા રસ્તાઓ પર વૉલ પેઈન્ટિંગ દ્વારા સેવ એન્વાયર્મેન્ટનો મેસેજ આપવાનું કહેવામાં આવેલું. એનઆઈડીના 100 જેટલા સ્ટુડન્ટ્સ વૉલ પેઈન્ટિંગમાં જોડાયા હતા અને પર્યાવરણ અને સંરક્ષણ જેવા વિષયો પર સુંદર ભીતચિત્રો બનાવ્યા હતા.

સ્ટુડન્ટ્સે 50થી વધારે ચિત્રો બનાવીને અમદાવાદથી ગાંધીનગર આવતા અને અન્ય પ્રવાસીઓને જો આપણે પર્યાવરણને નુકશાન પહોંચાડી શંુ તો આવનારા સમયમાં પર્યાવરણ આપણને કેટલુ નુકશાન પહોંચાડશે તેની અાગમચેતી ચિત્રોના માધ્યમ દ્વારા સમજાવવામા આવી હતી.

}મહાત્મા મંદરી તરફ જતા રસ્તાઓની દિવાલ પર સ્ટુડન્ટ્સે પેઇન્ટિંગ કરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો