તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર | ગાંધીનગરજિલ્લામાં દારૂબંધીની દિશામાં પોલીસની કામગીરી ઢીલી પડવા લાગતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | ગાંધીનગરજિલ્લામાં દારૂબંધીની દિશામાં પોલીસની કામગીરી ઢીલી પડવા લાગતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરજિલ્લામાં દારૂબંધીની દિશામાં પોલીસની કામગીરી ઢીલી પડવા લાગતા દેશી તથા વિદેશી દારૂનો ધંધો ફરી ચાલુ થવા લાગ્યો છે. ત્યારે સાંતેજ ગામની સીમમાં જાસપુર કેનાલ તરફ જતા માર્ગ પાસે રામાજી ઠાકોરનાં ખેતર પાસે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી પોલીસને મળતા દરોડો પાડ્યો હતો. જેમાં 400 લીટર દારૂ બનાવવાનો વોશ, 40 લીટર તૈયાર દેશી દારૂ, દારૂ બનાવવા તથા ગાળવાનાં પીપ તથા વાહનો સહિત કુલ રૂ. 40170નો મુદ્દામાલ મળતા પોલીસ જપ્ત કરીને આરોપી જીતુજી રવાજી ઠાકોર(રહે ગોતાગામ ઠાકોરવાસ), સુનિલજી બાબુજી ઠાકોર(રહે અડાલજ, આંબલીવાળોવાસ),રોશન રાકેશજી મીણા(રહે રામાજી ઠાકોરનાં ખેતરમાં, સાંતેજ)ની ધરપકડ કરી હતી.

સાંતેજની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો