તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ગાંધીનગરમાં ઝીકા વાયરસ અંગે વર્કશોપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંઝીકા વાયરસે દેખા દેતા રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળુ જાગ્ચયુ છે. ઝીકા વાયરસ અને ન્યૂ ઇમરજીંગ ડિસીઝ અંગેની આવશ્યક જાણકારી માટે આવતી કાલ મંગળવારે એક દિવસના વર્કશોપનું આયોજન કરાયુ છે. સરકારના ઇન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ (આઇડીએસપી) દ્વારા ઝીકા વાયરસ વર્કશોપ 31મી માર્ચને મંગળવારે સવારે 11થી 5 દરમિયાન ગાંધીનગર જિલ્લા પંચાયતના સરદાર હોલ ખાતે યોજવામાં આવ્યો છે. વર્કશોપમાં ઝીકા વાયરસ અંગે તમામ પ્રકારની જાણકારી અપાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો