તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | દહેગામનાંડેમાલીયા ગામનાં મહિલા સરપંચ આશાબેન ઝાલમસિંઘ તેમનાં પિયર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | દહેગામનાંડેમાલીયા ગામનાં મહિલા સરપંચ આશાબેન ઝાલમસિંઘ તેમનાં પિયર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | દહેગામનાંડેમાલીયા ગામનાં મહિલા સરપંચ આશાબેન ઝાલમસિંઘ તેમનાં પિયર રણાસણ ગામે પિયરજનોને મળવા ગયા હતા. ત્યારે રસાણસમાં રહેતા 3 મહિલાઓ અને 2 પુરૂષોએ સરગાસણમાં આવવા બાબતે બોલાચાલી કરીને ઝઘડો કરતા ડભોડા પોલીસ સ્ટેશનમાં અંગે લેખીત રાવ કરી હતી. આશાબેન દ્વારા અરજીમાં જણાવવામાં આવ્યુ છે કે શખ્સો જનુની, તકરારી સ્વભાવવાળા હોવાથી ગમે ત્યારે શાંતિ સુલેહનો ભંગ કરી અથવા કરાવડાવે તેવી ધારણા છે.

ડેમાલીયાનાં સરપંચ દ્વારા 6 શખ્સ સામે પોલીસમાં રાવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો