તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર જી.આઇ.ડી.સી.માં મોકડ્રીલ યોજાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર ની જી.આઇ.ડી.સી.માં બાયર સાયંસ ક્રોપ ખાતે સાબરકાંઠા ડીઝાસ્ટર ક્રાઇસીસ ગ્રુપ, ઔદ્યોગિક સલામતી વિભાગ ગાંધીનગર અને એન.ડી.આર.એફ.ના સંયુકત ઉપક્રમે ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું. ફેકટરી દ્વારા કેમીકલ લીકેજ બંધ થતુ હોવાની ડીઝાસ્ટર કંટ્રોલરૂમને જાણ કરવામાં આવતા ફાયર ટીમ, પોલીસ, આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં જિલ્લા પોલીસવડા, નાયબ કલેકટર, નિયામક ડી.આઇ.એસ.એચ., ડીઝાસ્ટર મામલતદાર વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો