તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રી અરવિંદ કેન્દ્ર દ્વારા જ્ઞાનપારાયણનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી અરવિંદ કેન્દ્ર દ્વારા જ્ઞાનપારાયણનું આયોજન

ગાંધીનગર | શ્રીઅરવિંદ કેન્દ્ર દ્વારા આંતરાષ્ટ્રીય વક્તા અને મહર્ષિ અરવિંદના સાધક ડૉ. અશ્વિનભાઇ કાપડીયાના મુખે મહર્ષિ અરવિંદ રચિત સાવિત્ર’ મહાકાવ્યની કૃતિ પર જ્ઞાનપારાયણનું તા. 5મીથી 11મી ડિસેમ્બરના રોજ સાંજે 6:30થી 8 વાગ્યા સુધી અરવિંદ કેન્દ્ર સેકટર 23 ખાતે આયોજન કરાયુ છે. નગરના નાગરિકોને પારાયણમાં ઉપસ્થિત રહેવા મંત્રીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...