તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેથાપુરમાં કર બાકીદારોના નળના જોડાણ કાપી નખાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેથાપુરનગરપાલિકા દ્વારા પણ મુદ્દે કડક વલણ અખત્યાર કરતી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને બાકીદારો સામે તેમના પાણીના જોડાણ કાપી નાખવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવ્યું છે. તા. 31મી માર્ચ પછી જે બાકીદારો કરની રકમ ભરવા આવશે તેમની પાસેથી 18 ટકા વ્યાજ સાથે વસૂલાત કરવામાં આવશે. ચીફ ઓફિસર દ્વારા શનિવારે પ્રસિદ્ધ કરાયેલી નોટિસમાં બાકીદારોને 7 દિવસમાં કરની બાકી નીકળતી રકમ ભરપાઇ નહી કરાય તો એકમોને સીલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો