તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | ઉનાળાનીગરમી શરૂ થઇ છે. ત્યારે ગાંધીનગરના પારૂલ ફાઉન્ડેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | ઉનાળાનીગરમી શરૂ થઇ છે. ત્યારે ગાંધીનગરના પારૂલ ફાઉન્ડેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઉનાળાનીગરમી શરૂ થઇ છે. ત્યારે ગાંધીનગરના પારૂલ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓને ગરમીથી ઋતુમાં રાહત આપવા માટે પાણીની પરબ અને કુંડાનું નિ:શુલ્ક વિતરણ કાર્યક્રમનું તા. 22મી માર્ચને સવારે 10થી 11 વાગે, આર વર્લ્ડ પાસે, સેકટર 21 ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સેવાભાવી નગરજનોએ પક્ષી પરબ નિ:શુલ્ક મેળવવા માટે વહેતા તે પહેલા મેળવી લેવા મહામંત્રીએ જણાવ્યું છે.

પારૂલ ફાઉન્ડેશન દ્વારા પક્ષી માટે પાણીના કુંડા અપાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો